Kids Height Problem

Kids Height Problem

શું તમારા બાળકની ઊંચાઈ (Height) નથી વધી રહી?
શું તમને ડર સતાવે છે કે મારું બાળક ક્યારે ઊંચું થશે?
શું તમારું બાળક દુબળું પાતળું છે?
શું તમારા બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ઓછો થઈ રહયો છે,એવું તમને લાગે છે?
શું તમે તમારા બાળકના ઉજજવળ ભવિષ્ય માટે ચિંતિત છો?

જો કે, તમે ભાગ્યે જ જાણતા હોય કે કોઈપણ વ્યક્તિની ઊંચાઈ અને શારીરિક વિકાસ તેના શરીરમાં રહેલા ગ્રોથ હોર્મોન પર આધારીત હોય છે.
અને
આ હોર્મોન આપણા મગજની અંદરની રચનામાંથી ઉત્પન્ન થાય છે .

તમારા બાળકના શારીરિક અને માનસિક વિકાસ અને ઉજજવળ ભવિષ્ય માટે અમારી પાસે હોમિયોપેથિક  ઔષિધીઓનો ખજાનો છે.

વધારે જાણકારી માટે આજે જ અમારો સંપર્ક કરો.

સાચું નિદાન, યોગ્ય માર્ગદર્શન અને સચોટ સારવાર